ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM)
કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે
કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક હજાર 41 કેન્દ્રોને નોટિફાય કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નના એક ...