ઓક્ટોબર 17, 2024 7:10 પી એમ(PM)
દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ
દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં સમગ્ર રાજ્યના હાથ વણાટના વારસાને જીવંત રાખતા કારીગરોને એક મંચ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સુરેન...