જાન્યુઆરી 24, 2025 3:46 પી એમ(PM)
રાજ્યમાં આજે અને આવતીકાલે રાત્રે સાતથી દસનાં સમયગાળા દરમ્યાન એક દુલર્ભ ખગોળીય ઘટના જોવા મળશે
રાજ્યમાં આજે અને આવતીકાલે રાત્રે સાતથી દસનાં સમયગાળા દરમ્યાન એક દુલર્ભ ખગોળીય ઘટના જોવા મળશે. સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે. એટલે કે ગ્રહોની પરેડ ...