જુલાઇ 30, 2024 2:32 પી એમ(PM)
ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી
ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલા લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદા અને ઇસ...