ડિસેમ્બર 3, 2024 9:42 એ એમ (AM)
ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી
ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં, અબ્દુલનાસર અલશાલીએ યુએઈમાં ભારત અને પા...