માર્ચ 5, 2025 7:22 પી એમ(PM)
ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ટેસ્ટ અને ટી20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથનો આ નિર્ણય ICC ચેમ્પિ...