માર્ચ 7, 2025 7:52 પી એમ(PM)
મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો
મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્લી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહ...