ડિસેમ્બર 30, 2024 7:43 પી એમ(PM)
BZ ફાયનાન્સિઅલ સ્કિમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમને વિગતો આપી રહ્યો છે
BZ ફાયનાન્સિઅલ સ્કિમના નામે કૌભાંડ આચરનારા ભૂપેન્દ્ર ઝાલા રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમને વિગતો આપી રહ્યો છે.જેમાં પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેણે રાજ્યમાં 17 શાખાઓ શરૂ કરીને અગિયાર હજ...