ફેબ્રુવારી 21, 2025 2:52 પી એમ(PM)
કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી
કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ્સ મેટ્રિક્સ કોન્ફરન્સમાં ...