જાન્યુઆરી 15, 2025 8:45 એ એમ (AM)
ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. ...