નવેમ્બર 28, 2024 7:36 પી એમ(PM)
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. 11મી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલમ...