જાન્યુઆરી 7, 2025 10:04 એ એમ (AM)
31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું
31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું છે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ 'સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઈકોસિસ્ટમને સમજવું' વિષયવસ્...