સપ્ટેમ્બર 10, 2024 7:50 પી એમ(PM)
ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી
ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી છે. શ્રી ગાંધીએ કહ્યું હતું કે તેમની લડાઈ એ મુદ્દે છે કે ભારતમાં શ...