જાન્યુઆરી 9, 2025 2:52 પી એમ(PM)
અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે
અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઇજા થઈ છે, હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. હજારો લોકોને સલામત બહાર ક...