સપ્ટેમ્બર 29, 2024 8:11 પી એમ(PM)
કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો હેતુ સક્ષમ આંગણવાડી કેન્દ્રો દ્વારા...