જાન્યુઆરી 20, 2025 8:09 પી એમ(PM)
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે શ્રમ બોર્ડ ટૂંક સમયમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ લાવશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે શ્રમ બોર્ડ ટૂંક સમયમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ લાવશે. ડૉ. માંડવિયાએ નવી દિલ્હીમાં અનૌપચારિક ક્...