જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી.
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને ન...