ફેબ્રુવારી 18, 2025 2:26 પી એમ(PM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ-C.I.I. દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમા...