જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાર મૂક્યો છે કે, 2047 સુધીમાં ભારતના ભવિષ્યને આકાર આપવા માટે માળખાગત સુવિધાઓ, ઉત્પાદકતા, કાયદાકીય સુધારા અને સમાવેશી વિકાસમાં રોકાણ ચાવીરૂપ બનશે. તેઓ...