ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM)
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ
દિલ્હીમાં, ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે અધિકારીઓએ જણાવ્યું કે, ભાગદોડ પહેલા, પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરોનો ભા...