નવેમ્બર 3, 2024 7:55 પી એમ(PM)
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અંગમાલીથી એરુમેલી સુધી સબરી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અંગમાલીથી એરુમેલી સુધી સબરી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી વૈષ્ણવ કેરળના ત્રિશૂર રેલવે સ્ટેશન પર એક સમાર...