ઓગસ્ટ 18, 2024 8:49 એ એમ (AM)
2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવ કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે રસીકરણ દ્વારા 2030 સુધીમાં પશુઓને પગ અને મોંઢામાં થતા રોગથી પશુઓને બચાવવા મુક્ત ભારતનો ધ્યેય હાંસલ કરવા લેવામાં આવેલા પગલાં...