માર્ચ 16, 2025 7:40 પી એમ(PM)
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું.
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું. સમગ્ર દેશના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભારતીય રમત...