નવેમ્બર 26, 2024 9:35 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી.
કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી છે. જેમાં 160 કિલોમીટર લાંબી મનમાડ-જલગાંવ ચોથી રેલવે લાઇન, 131 કિલ...