સપ્ટેમ્બર 27, 2024 7:38 પી એમ(PM)
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ...