ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 7:53 પી એમ(PM)

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે પ્રિબજેટ પરામર્શ બેઠક યોજી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટને અનુલક્ષીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે પરામર્શ બેઠક કરી હતી. આ બેઠકમાં નાણ...