જુલાઇ 30, 2024 7:40 પી એમ(PM)
કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે
કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. બજેટને લઈને ...