જાન્યુઆરી 19, 2025 8:47 એ એમ (AM)
ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ - NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. NDRF એ વિશ્વનું સૌથી મોટું દળ છે જે "આપત્તિ સેવા હંમેશા સર્વત્ર" ...