જાન્યુઆરી 16, 2025 7:38 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, સરકારે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપ્યું છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડનગર હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મોનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. આજે વડનગરમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉ...