ફેબ્રુવારી 18, 2025 7:29 પી એમ(PM)
કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. શ્રી ચૌહાણ આજે મ...