ફેબ્રુવારી 7, 2025 2:39 પી એમ(PM)
આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા સુધારણા માટે સરકાર કાર્યરત હોવાનું લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે .પી. નડ્ડાએ જણાવ્યું
સરકાર આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ સુધારવા પર ખાસ ધ્યાન આપી રહી રહી છે. લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આ મુજબ જણાવ્યું. અ...