જાન્યુઆરી 18, 2025 8:08 એ એમ (AM)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરશે ત્યારે બાદ અમદાવાદના આઇઆઇએમ ખાતે હેલ્થકેર સમિટમાં પણ ઉપસ્થિત રહ...