ફેબ્રુવારી 21, 2025 2:49 પી એમ(PM)
ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો : કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા
કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો છે. નવી દિલ્હીમાં 12મા આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંવાદમાં સંબોધન કરતાં શ્રી નડ્ડાએ જ...