ફેબ્રુવારી 4, 2025 8:09 એ એમ (AM)
કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.
કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.. કચ્છના મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોના અગ્રણી સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એ...