જાન્યુઆરી 10, 2025 6:53 પી એમ(PM)
કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા
કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા. અગાઉ, ડિસેમ્બર 2024 માં 89 હજાર 86 કરોડ રૂપિયાની કરવેરા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક નિવેદનમાં, નાણા મંત્રાલય...