જુલાઇ 30, 2024 7:57 પી એમ(PM)
સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે :કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રી...