જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM)
કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો
કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. શ્રી પટેલે જણાવ્યું કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારસુધી 5100 ખેડૂતોની મ...