ડિસેમ્બર 25, 2024 7:32 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર 5 વર્ષના લક્ષ્ય પહેલાં દેશમાં 2 લાખ પ્રાથમિક કૃષિધિરાણ મંડળીઓ સ્થાપશે
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે. આ પહેલ દ્વારા ખેડૂતોની ઉપજ સરળતાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી શકશે. ન...