જાન્યુઆરી 5, 2025 8:57 એ એમ (AM)
કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે.
કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે. આ ટ્રેનો મહા કુંભ દરમિયાન 50 દિવસથી વધુ ચાલશે. તેમાં મેળા પછીના બે-ત્રણ દિવસનો પણ સમાવેશ થાય છે. મહાકુંભમાં લગભગ 40 કરોડ...