ફેબ્રુવારી 7, 2025 6:40 પી એમ(PM)
ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો
સરકારે કહ્યું, તેમણે ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું, ...