ફેબ્રુવારી 6, 2025 3:18 પી એમ(PM)
મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાનાં લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ ખાતે ગઈ કાલે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ કેમ્પ યોજાયો
મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાનાં લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ ખાતે ગઈ કાલે 'કિસાન ક્રેડિટ કાર્ડ' કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બેન્કિંગ, મત્સ્યોદ્ય...