જાન્યુઆરી 7, 2025 9:47 એ એમ (AM)
રાષ્ટ્રીય કક્ષાની ખો ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ
રાષ્ટ્રીય કક્ષાની ખો ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ૬૮મી એસ.જી.એફ.આઈ. અંડર ૧૪ ખો - ખો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આગામી સમય...