જાન્યુઆરી 30, 2025 7:59 પી એમ(PM)
ભારતના કિદામ્બી શ્રીકાંત, બેન્કૉકમાં થાઈલૅન્ડ માસ્ટર્સ બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે
ભારતના કિદામ્બી શ્રીકાંત, બેન્કૉકમાં થાઈલૅન્ડ માસ્ટર્સ બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. વિશ્વ ચેમ્પિયનશીપના ચંદ્રક વિજેતા શ્રીકાંતે હૉન્ગકૉન્...