ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 9:08 એ એમ (AM)

આજે નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની આરાધના થાય છે – પાટણનો અનોખો દોરી ગરબો આકર્ષણનું કેન્દ્ર

પ્રાચીન પાટણ નગરમાં ગર્જુ રવાડા મહોલ્લાનો અનોખો દોરી ગરબો આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે,આ દોરી ગરબાની વિશેષતા એ છે કે, ગરબો રમાય ત્યાં સુધીમાં દ�...