માર્ચ 19, 2025 7:09 પી એમ(PM)
મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઈટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો
મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઈટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આશાએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ...