ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM)
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવતીકાલે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે
કાર્નિવલના પ્રથમ દિવસે મહાનગરપાલિકાની શાળાઓમાં ભણતા એક હજાર જેટલા બાળકો સામુહિક રીતે એક સાથે કેન્ડી અને ચોકલૅટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાન...