ડિસેમ્બર 25, 2024 8:11 એ એમ (AM)
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે.
અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણ...