જાન્યુઆરી 24, 2025 6:57 પી એમ(PM)
મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો
મુન્દ્રા કસ્ટમ્સ વિભાગે 150 કરોડ રૂપિયાના ટ્રામાડોલ ગોળીઓનાં જથ્થાનો નાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગ મુન્દ્રાએ 2024માં આફ્રિકા જતી નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી 94 લાખ ટ્રામાડોલ ગોળીઓ, જપ્ત કરી હતી, તે...