ફેબ્રુવારી 11, 2025 7:14 પી એમ(PM)
તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો
તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બે દિવસનાં કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. તેમાં 30 જેટલી કલાઓમાં ચાર હજાર જેટલા કલાકારોએ ભાગ લીધો છે. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવનાર કલાકારો આ...