માર્ચ 27, 2025 2:18 પી એમ(PM)
છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે
છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કથુઆના રાજબાગ પોલિસ સ્ટેશન હે...